Naeeem News

gujaratsamachar.com

Latest items from this RSS source.

પ્રતિબંધોના જવાબમાં ઈરાને ધમકી આપતા અમેરિકાનું ટેન્શન વધ્યું! ટ્રમ્પ અને નેતન્યાહૂ કરશે બેઠક

gujaratsamachar.comFeb 8, 2026

Iran america conflict : ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેનાથી ભડકેલા મધ્ય પૂર્વના આ દેશે વોશિંગ્ટનને મોટી ધમકી આપી છે. ઈરાનની આ ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતામાં વધારો કરી શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ…

અમેરિકા સાથે ભારતે કરી 'ગેમ'! ટેરિફ પણ હટી ગયા અને રશિયા સાથે મિત્રતા પણ જળવાશે?

gujaratsamachar.comFeb 8, 2026

India-America Trade Deal : 7 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક વચગાળાની વેપાર સમજૂતીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એ કાર્યકારી આદેશને પણ પાછો ખેંચી લીધો છે, જેમાં ભારત પર રશિયન તેલ ખરીદ…

ચીન ડૉલર-બોન્ડ વેચી સોનાનો કરી રહ્યો છે ભંડાર, સતત 15મા મહિને બમ્પર ખરીદી કરી ચોંકાવ્યાં

gujaratsamachar.comFeb 8, 2026

Gold and China News  : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને…